તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GST:ત્રિમાસિક રિટર્ન ભરવાની અરજી ઓનલાઇન મુકાઇ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જીએસટી વિભાગે તાજેતરમાં જાહેર કરાયેલા રૂ.5 કરોડથી નીચે વેચાણો ધરાવતા કરદાતાઓને તા.1 જાન્યુઆરી 2021થી માસિક ભરવા પાત્ર ટેક્સમાં 35 ટકા ટેક્સ ભરવાનો તેમજ બાકીનો ટેક્સ ત્રણ મહિના પૂરા થતા માસમાં ભરવા પરિપત્ર બહાર પાડ્યો છે.

જે કોઇ કરદાતા આ સ્કીમનો લાભ લેવા માગતા હોય તેમણે ઓનલાઇન ઓપ્શન આપવો પડશે. આ માટેનું જરૂરી ફોર્મ ફિલપ કરવાનો તેમજ એપ્લિકેશન ફોર્મેટ ઓનલાઇન મૂકવામાં આવ્યું છે. એટલે કે જે કોઇ કરદાતા આ સ્કીમનો લાભ લેવા માગતા હોય તેઓઅે આ સ્કીમમાં જીએસટી પોર્ટલ પર જઇ તા.31 ડિસેમ્બર પહેલા અરજી કરી આ ઓપ્શન ભરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો