અમદાવાદ:રિલાયન્સ જીઓના મોબાઇલ ટાવરના રેક્ટિફાયરની ચોરી કરનાર આરોપી ઝડપાયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં લાગેલા રિલાયન્સ જીઓના મોબાઇલ ટાવરના રેક્ટિફાયરની ચોરી કરનાર આરોપીની પોકેટ કોપની મદદથી વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે આશીષ કાંતીલાલ પટેલ (ઉ.વ.30, રહે. શ્રીજી એપાર્ટમેન્ટ ભાઇકાકા નગર થલતેજ)એ ભંગારમાં આવી ઇલેક્ટ્રીક વસ્તુના ભાવ વધુ મળતા હોવાથી રીલાયન્સ જીઓ મોબાઇલ ટાવરના રેક્ટિફાયર વસ્ત્રાપુર વિસ્તારમાંથી ચોર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...