તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જ્વેલરીમાં ટેમ્પલ,પોલ્કી અને આફ્રિકન જ્વેલરી ઈન ટ્રેન્ડ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • YMCA ક્લબ ખાતે દીદાર વેડિંગ અને ડિઝાઈનર એક્ઝિબિશનનું આયોજન કરાયું

વેડિંગ સિઝન નજીક આવી રહી છે ત્યારે શહેરમાં વિવિધ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં YMCA ક્લબ ખાતે દીદાર વેડિંગ અને ડિઝાઈનર એક્ઝિબિશનનું બે દિવસ માટે આયોજન કરાયું છે. જેમાં 55 એક્ઝિબિટર્સ છે જે લોકો પંજાબ, દિલ્હી, મુુંબઈ, બરોડા, રાજસ્થાન, આફ્રિકાથી એક્ઝિબિટર્સ આવ્યા છે.

આ બે દિવસ એક્ઝિબિશનમાં શહેરીજનો વેડિંગની શોપિંગ કરી હતી અને નવી ડિઝાઈન અને પેર્ટનને એકસપ્લોર કરી હતી. આ એક્ઝિબિશનનું આયોજન ભૃગેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં વેડિંગને લઈને ડિઝાઈનર આઉટફિટ રજૂ કરાયા હતા ટેમ્પલ અને પોલ્કી જ્વેલરી સાથે આફરીકન જ્વેલરી શો કેસ કરાઈ હતી. હોમ ડેકોર પ્રોડક્ટ્સમાં વુડન અને ફ્લોરલ સજાવટનો સામન જાેવા મળ્યો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો