તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોક:આજે ‘આગંતુક’ નવલકથા પર ટોક

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે જાણીતા નવલકથાકાર અને શિક્ષણવિદ્દ ધીરુબહેન પટેલની ‘આગંતુક’ નવલકથા અંગે ટોક યોજાશે. તેના પરથી તૈયાર થયેલી ફિલ્મમાં હૃદયનાથ ઘારેખાને કામ કર્યું છે. તેઓ ફિલ્મ નિર્માણની પ્રક્રિયા તથા નવલકથાના ફિલ્મ રૂપાંતર પર વાત કરશે. 28મીએ સાંજે 5.30 વાગે વિશ્વકોશના ઓનલાઈન પ્લેટફોર્મ પર આ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...