તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:બગોદરા 108 દ્વારા પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસમાં સફળ ડિલિવરી કરાવી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ બાવળા તાલુકાનાં બગોદરા પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે બસમાં સવાર હિરલબેન બિપીનભાઈ બબરીયા, (ઉંમર 22 વર્ષ રહેવાસી,ગરબાડા,દાહોદ)ને ડિલિવરીનો દુખાવો ઉપડતાં બસ ડ્રાઈવરે બગોદરા પોલીસ સ્ટેશન પાસે બસ ઉભી રાખીને 108ની ઇમરજન્સી સેવાને ફોન કરી મદદ માગતાં તરત જ બગોદરાની 108ના પાઇલોટ લાલજીભાઈ અને ઈ.એમ.ટી. કલ્પેશ જાની ધટના સ્થળે પહોંચી જઈને તપાસ કરીને બસમાં જ સફળ ડિલિવરી કરાવી હતી.બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. તસવીર ભરતસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો