તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કશોપનું આયોજન:વિદ્યાર્થીઓની માર્શલ આર્ટ અને ફિજિકલ થિયેટર પર પ્રેક્ટિસ, પરંપરા એકેડેમી ખાતે અંગપ્રવાહ વર્કશોપનું આયોજન થયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉથના જાણીતા કલાકાર ડી.પદ્મકુમાર દ્વારા શહેરની પરંપરા એકેડેમી ખાતે અંગપ્રવાહ-4 વર્કશોપ ચાલે છે. આ વર્કશોપમાં તેઓ વિદ્યાર્થીઓને કેરાલાના માર્શલ-આર્ટ ફોર્મની પરંપરાગત માહિતી તેમજ પ્રેક્ટિસ કરાવી હતી. આ સાથે 40 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ એફટીઆઈઆઈ, જોધપુર, બનારસથી આવેલા છે તેમણે ફિજિકલ થિયેટર અને ઈન્ડિયન કન્ટેમ્પરરીની પ્રેક્ટિસ પણ કરાવી હતી.

મેન્ટલ હેલ્થ પણ જળવાય તે જરૂરી
વર્તમાન મહામારીનાં સમયમાં આપણા બધા માટે શારીરિક સ્વાસ્થ્યની સાથે મેન્ટલ હેલ્થ પણ જળવાઈ રહે તે જરૂરી છે. માર્શલ આર્ટ હોય કે પછી ક્લાસિકલ નૃત્ય કે ફિજિકલ થિયેટર આ તમામ પ્રવૃત્તિઓ કરવાથી આપણું હેલ્થ સારૂ રહે છે અને ઈમ્યુનિટી પણ વધે છે. આજની ફાસ્ટ લાઈફમાં વ્યક્તિ પાસે સમય નથી તેમ છતાં પણ રોજ 30 મિનિટનો સમય આવી પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવે તો યુવાનોની સુખાકારી વધશે. -બિજલ હરિયા, કૂચિપૂડી નૃત્યાંગના,પરંપરા એકેડેમી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો