તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખોરનો ત્રાસ:ઘાટલોડિયામાં 8 વ્યાજખોર સામે વિદ્યાર્થીની ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજનું વ્યાજ ચૂકવવા ઉછીના પૈસા લઈ ફસાયો

ઘાટલોડિયાના પ્રભાત ચોક શ્રીકુંજ સોસાયટીમાં રહેતો બોની અશોકભાઈ પટેલ(24) મોટી ભોયણ ખાતેની યુનિર્વસલ કોલેજમાં બી.ઈ.મિકેનીકલ એન્જીનીયરીંગમાં ત્રીજા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે.

લગભગ અઢી વર્ષ પહેલા બોનીને વેબ ડિઝાઈનીંગનો ધંધો શરુ કરવા માટે પૈસાની જરુર હોવાથી બોનીએ સ્કુલના મિત્ર વિપુલ ભરવાડ પાસેથી માસિક 10 ટકાના વ્યાજે રૂ.3.20 લાખ લીધા હતા. તેમાંથી બોનીએ રૂ.2 લાખ ચૂકવી દીધા હોવા છતાં વિપુલ રૂ.5 લાખ બાકી હોવાનું કહીને ઉઘરાણી કરતો હતો. જોકે વ્યાજ ચૂકવવા યુવકે બીજા 8 વ્યાજખોર પાસેથી 10થી 40 ટકા સુધી વ્યાજે પૈસા લીધા હતા. યુવકે મૂડી-વ્યાજ ચૂકવ્યા છતાં લેણદારોએ ઉઘરાણી ચાલુ રાખી હતી.

આ અંગે બોનીએ વિપુલ ભરવાડ,વાઘુ રબારી, અજય દેસાઈ, ભરત દેસાઈ, જનક ભરવાડ, પાર્થ ભરવાડ, લાલા ઉર્ફે હાર્દિક, શેરો ઠાકોર અને વિશાલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો