અમદાવાદ:પ્રોઈજનું રોકતી હુ રૂકતી નહીં અભિયાન વેગમાન બન્યું

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા દેશમાં હરરોજ નવા અસલી હિરોની કહાનીઓ જાહેર થઈ રહી છે. ગર્વની વાત છે કે, મહિલાઓ પણ તેમાં સંપૂર્ણપણે ભાગ લઈ રહી છે. પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના પોતાના ઘર-પરિવારથી દૂર યોદ્ધાની માફક બિમારી અટકાવવા દર્દીઓની સારવાર, સફાઈ અને કાયદાકીય વ્યવસ્થા જાળવી રાખવા નિરંતર કામ કરી રહી છે. ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, વીજ-પાણી વિભાગ, પોલીસ જેવા અનેક એકમોમાં કાર્યરત આવી લાખો મહિલાઓ છે. પ્રચલિત ભારતીય કંપની RSPLની પ્રોઈઝ સેનેટરી નેપકિન બ્રાન્ડે આ મહિલાઓના કોરોના યોદ્ધાની હિંમતને બિરદાવવા અભિયાન છેડ્યુ છે. જેનુ નામ છે ‘રોકતી હૂ રૂકતીનહીં’. અભિયાન અંતર્ગત બ્રાન્ડ આ મહિલાઓની હિંમતને સલામ આપતાં તેઓની હિંમતને વધુ મજબૂત કરવા માટે 10 લાખ પ્રોઈઝ સેનેટરી પેડ્સ આપવાનો સંકલ્પ લીધો છે. 

અન્ય સમાચારો પણ છે...