તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:હજુ સ્ત્રી કર્મચારીની સંખ્યા 30%, ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સ પર વેબિનાર

અમદાવાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

સાયન્સ, મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ સ્ત્રીઓની સંખ્યા એમ્પ્લોઈ તરીકે પુરુષો કરતા 30 ટકા છે. ઉપરોક્ત વાત વુમન સાયન્ટિસ્ટ અને સાયનોટેકના ફાઉન્ડર ડૉ. મેઘા ભટ્ટે કહી હતી. સાયન્સ સિટી દ્વારા ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ ડે નિમિતે વેબિનાર યોજાયો હતો. તેમણે વધુમાં કહ્યું કે,

પરિવારમાં પતિની ટ્રાન્સફર થવી, છોકરીઓને નાની ઉંમરથી પરિવારનો સાથ ના મળવો, સ્ટડી દરમિયાન ડ્રોપ આઉટ લઈ લે છે વગેરે જેવા કારણો તેના માટે જવાબદાર હોય છે. પરંતુ ઘણી એવી સરકારી સ્કિમ છે. જેમાં મહિલાઓને કારકિર્દી ક્ષેત્રે પ્રમોટ કરી શકાય છે. જે માટે આપણે જ તેમને અવેર કરવાની જવાબદારી લેવી પડશે. આજે ભારતમાં ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે. સ્ત્રીઓ પરિસ્થિતિનો સામનો કરવામાં ક્યારેય પાછી પડી નથી તેમની મહેનત અને સંશોધનોનો સમાજને હંમેશા ફાયદો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો