તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ધો. 10 અને 12માં વિદ્યાર્થીની સંખ્યા 50 ટકાએ પહોંચી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરની અગ્રણી સ્કૂલો સત્વ વિકાસ, આનંદ નિકેતન સ્કૂલ, ડીપીએસ સહિતની ખાનગી સ્કૂલોમાં ધો.10 અને 12માં વિદ્યાર્થીઓની સંખ્યા 50 ટકાએ પહોંચી છે. એઓપીએસસાથે સંકળાયેલી કુલ 45થી વધુ સ્કૂલો પૈકીની આશરે 15 સ્કૂલોમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. 15 સ્કૂલોમાં પ્રથમ બે દિવસમાં 40 ટકાએ સ્કૂલે આવવાની સંમતિ આપી હતી. બુધવારે તેમાં 10 ટકાનો વધારો થયો છે.

એઓપીએસના અગ્રણી મનન ચોકસીના જણાવ્યા પ્રમાણે શહેરમાં આવેલી એઓપીએસની 15 જેટલી સ્કૂલોમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થઈ ગયો છે, જ્યારે બાકીની 30થી વધુ સ્કૂલોમાં 18મી જાન્યુઆરીથી શિક્ષણકાર્યનો પ્રારંભ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser