તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • State Government's Plan To Provide Assistance Of Rs 25 Per Animal Extended For 3 Months, Gaushala Administrators Agitated Over The Matter.

રાહત:રાજ્ય સરકારનો પશુદીઠ 25 રૂપિયા સહાય આપવાની યોજના 3 મહિના લંબાવી, ગૌશાળા સંચાલકોએ આ મામલે આંદોલન કર્યું હતું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌશાળાઓની આર્થિક હાલત કફોડી હોવાથી પશુઓનું ભરણપોષણ કરી શકતા નહોતા - Divya Bhaskar
ગૌશાળાઓની આર્થિક હાલત કફોડી હોવાથી પશુઓનું ભરણપોષણ કરી શકતા નહોતા

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીને કારણે ગૌશાળા સહિત પાંજરાપોળના દાનમાં ઘટાડો થયો હતો. જેને લઇને રાજ્ય સરકારે પશુ દીઠ 25 રૂપિયા આપવાની સહાય આગામી 3 મહિના સુધી લંબાવવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, પશુપાલક સહિત ગૌશાળા સંચાલકોની આર્થિક સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ હતી. જેને કારણે તેઓ ગાયો તથા અન્ય પશુઓનું ભરણપોષણ કરી શકતા નહોતા. હાલ સરકારે તેમને મદદની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...