તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:અમદાવાદ-હાવડા વચ્ચે સોમવારે સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવેએ અમદાવાદ-હાવડા વચ્ચે 16 નવેમ્બરના રોજ એક વિશેષ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ વિશેષ ટ્રેન સોમવારે સાંજે 17. 15 વાગ્યે અમદાવાદથી ઊપડશે અને ત્રીજા દિવસે બુધવારે સવારે 3.35 વાગ્યે હાવડા પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો