તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના સવાયા શિક્ષક:પેશન ફૉલો કરવા પેન્શન વાળી પ્રોફેસરની નોકરી છોડી બોલિવૂડની ફિલ્મો લખનાર સૌમ્ય જોષી સાથે ખાસ વાતચીત

અમદાવાદ13 દિવસ પહેલા

હિન્દી ફિલ્મ 102 નોટ આઉટના લેખક સૌમ્ય જોષી અમદાવાદની એચ.કે કોલેજમાં પ્રોફેસર હતા.દસ વર્ષ સુધી નોકરી કરી અને જયારે પેશન અને પેન્શન વાળી નોકરી બંન્નેમાંથી કોઈ એકની પસંદગી કરવાની આવી તો સૌમ્ય જોષીએ પેશન પર પસંદગી ઉતારી હતી.સૌમ્ય જોષીએ થોડાક જ વર્ષ જો વધુ નોકરી કરી હોત અને પછી નોકરી છોડી હોત તો આજે પેન્શન મળતું હોત.જોકે નાટકો અને ફિલ્મી દુનિયામાં કશુંક કરી છૂટવાની તમન્ના સાથે તેમણે નોકરી છોડી અને કલમ પકડી હતી.જોકે 10 વર્ષની નોકરી દરમ્યાન પણ અનેક નાટકો કર્યા જેથી અમદાવાદની યુવા પ્રતિભાને યોગ્ચ સમયે મંચ મળે છે.શિક્ષકમાંથી લેખક અને દિગ્દર્શક બનેલા સવાયા શિક્ષક સાથેની ખાસ વાતચીતમાં જાણો તેમના વિશેની કેટલીક અજાણી વાતો તેમના જ મુખે.

અન્ય સમાચારો પણ છે...