તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના સવાયા શિક્ષક:શિક્ષકમાંથી હાસ્ય કલાકાર બનનાર શાહબુદ્દીન રાઠોડ સાથે ખાસ વાતચીત,કહ્યું- પહેલાં કાર્યક્રમ માટે રૂ.75 મળેલા

અમદાવાદ14 દિવસ પહેલા

ભારતમાં શિક્ષકોના માનમાં દર વર્ષની 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન મનાવવામાં આવે છે.આજે શિક્ષક દિન છે ત્યારે એવા શિક્ષકોની વાત કરવી છે કે જેઓ ‘સવાયા શિક્ષક’ સાબિત થયા છે.‘સવાયા શિક્ષક’ એટલે એવા શિક્ષક કે જેઓએ શિક્ષણ ક્ષેત્ર સિવાયના અન્ય ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપ્યું હોય.આ 'સવાયા શિક્ષકો'ની યાદી બનાવીએ તો શિક્ષક અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડને જરૂર યાદ કરવા પડે.શાહબુદ્દીન રાઠોડ સાથેની આ વિશેષ વાતચીતમાં એમના જ મુખે સાંભળીએ શિક્ષકમાંથી હાસ્યકલાકાર બનવાની પાછળની કહાની.

અન્ય સમાચારો પણ છે...