તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકેદારી:પોલીસની ધોંસથી બહારના વ્યક્તિને પ્રવેશ ન આપવા સોસાયટીઓએ ઠરાવ કર્યો, દરેક વિસ્તારમાં 5 જગ્યાએ ધાબા પર પોલીસ તહેનાત

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસની બાજ નજર. - Divya Bhaskar
પોલીસની બાજ નજર.

ઉત્તરાયણમાં તકેદારીના પગલાં માટે સરકારે સ્પષ્ટ ગાઇડલાઇન બહાર પાડી છે. ત્યારે કેટલીક સોસાયટીના ચેરમેન-સેક્રેટરીએ બહારની વ્યક્તિને સોસાયટીમાં ન પ્રવેશવા દેવાનો તેમજ ધાબા પર ફરજિયાત માસ્ક પહેરવાનો ઠરાવ કર્યો છે. અનેક સોસાયટીઓ રહીશો સિવાયના બહારના લોકોને ધાબા પર ન આવવા દેવાનું સ્પષ્ટપણે કહ્યું છે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા કહ્યું છે.

ધાબે માસ્ક જરૂરી
ઘાટલોડિયાની સર્વોદય-3 સોસાયટીના દેવાંગભાઇ વાગડિયાએ કહ્યું કે, બહારની કોઇપણ વ્યક્તિને પ્રવેશ ન આપવો, ધાબા પર પણ માસ્ક ફરજિયાત પહેરવું જરૂરી છે.

પોલીસ બોલાવાની પણ તૈયારી
ગુરુકુળ વિસ્તારમાં સનસેટ રો હાઉસના હર્ષદ મોદીએ કહ્યું, કોઇ પણ વ્યક્તિ બહારની વ્યક્તિને બોલાવશે તો તે અંગે પોલીસને જાણ કરાશે.તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser