ગુજરાતના બાળકો પર મોબાઇલનું ભૂત સવાર:સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવાથી સ્કૂલ છોડી, ખાવા-પીવાનું ભૂલતા 5 કિલો વજન ઉતર્યું

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી

છેલ્લાં કેટલાંક વર્ષોથી તમામ વયજૂથના લોકોમાં સોશિયલ મીડિયાની આદત વધી રહી છે. ખાસ કરીને બાળકો માટે આ એક ચિંતાનો વિષય બન્યો છે. બાળકો અને સગીરો પર પડી રહેલી સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોના કિસ્સાઓ અંગે DivyaBhaskarએ એક ખાસ અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં ઘણાં કિસ્સાઓ તો વાલીઓની ઉંઘ ઉડાવનારા છે.

અન્ય સમાચારો પણ છે...