તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઈલેન્સર ચોરી:સાણંદ સર્કલ પાસે કાર કંપનીના ગોડાઉનથી તસ્કરોએ14 લાખનાં 22 સાઈલેન્સર ચોર્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરખેજ શાંતિપુરા સર્કલથી સાણંદ સર્કલ તરફના રોડ પરના એક ખેતરમાં જાણીતી કાર કપંનીનું ગોડાઉન આવેલું છે. જ્યાં ચારે બાજુ તારનું ફેન્સિંગ, સિકયોરિટી ગાર્ડ અને સીસીટીવીની સુવિધા હોવા છતાં તસ્કરો એક જ મોડલની ગાડીઓમાંથી રૂ.14.30 લાખની કિંમતના 22 સાઈલેન્સર ચોરી ગયા હોવાની સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે કંપનીના ડ્રાયવર ભાવેશભાઇએ ગોડાઉનના સ્ટોકેડ ઈન્ચાર્જ અશ્વિન શર્માને વાત કરી હતી. ગાડીના 1 સાઈલેન્સરની કિંમત રૂ.65 હજાર હોવાથી 22ની કિંમત રૂ.14.30 લાખ થતી હતી. અશ્વિન શર્માએ સરખેજ પો. સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો