તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વટવામાં કારના કાચ તોડી તસ્કરોએ 57 હજાર ચોર્યા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વટવા જહાંગીર નગરમાં રહેતા ઇમરાન તેલી પોતાની દુકાન પાસે કાર પાર્ક કરી દુકાનમાં બેઠા હતા. દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે તેમની કારનો કાચ તોડી રોકડા રૂ.52,200 અને મોબાઈલ વગેરે મળીને કુલ રૂ.57,200ની ચોરી કરી હતી. આ અંગે ઇમરાન તેલીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...