કન્યા કેળવણી:મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 50 ગામની 101 કન્યાને દત્તક લીધી

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં ટ્રસ્ટ દ્વારા આસપાસના 50 ગામની 101 કન્યાને દત્તક લેવાઈ છે. ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિતે જણાવ્યું કે, 101 દીકરીનો આજીવન ખર્ચ ઉપાડાશે. તેમના અભ્યાસ ખર્ચથી લઈને તમામ ખર્ચ મંદિર ટ્રસ્ટ લેશે.

કન્યાઓએ વ્યસનમુક્તિ અંગેના શપથ લીધા હતા.
કન્યાઓએ વ્યસનમુક્તિ અંગેના શપથ લીધા હતા.

સોમવારે સવારે 10 વાગે મંદિરના પ્રાંગણમાં તમામ કન્યાનું પૂજન કરાયું હતું. કન્યાઓએ વ્યસનમુક્તિ અંગેના શપથ લીધા હતા. ઘરમાં કોઈ વ્યસન કરે તો કેવી રીતે અટકાવવા તે અંગે પણ તેમને તાલીમ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...