તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેનચાળા કરતી મહિલાઓ ઝડપાઈ:અમદાવાદના નારોલ સર્કલે જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતી ૩ યુવતીને SHEની ટીમે ઝડપી, ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ હોટલ પાસે ત્રણેય યુવતીઓ રસ્તા પર આવતા-જતા લોકોને ચેનચાળા કરતી હતી

અમદાવાદની નારોલ સર્કલ બ્રિજ નીચે જાહેરમા બીભત્સ ચેનચાળા કરતી ૩ યુવતીઓને સી ટીમે ઝડપી પાડી છે. જાહેર રસ્તા પણ લોકોની લાગણી દુભાય તેવી રીતે ઠક્કરબાપા નગર રહેતી યુવતી બીભત્સ ઈશારા કરતા સીની ટીમે પકડી પાડી તેની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી.

ત્રણેય યુવતીઓ સામે ફરિયાદ
ઈસનપુર પોલીસની SHE ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી ત્યારે સવા બાર વાગ્યાના અરસામાં રાજ હોટલની પાસે ૩ યુવતીઓ જાહેરમાં બીભત્સ ચેનચાળા આવતા-જતાં રાહદારીઓની લાગણી દુભાય તે પ્રકારની ચેષ્ઠાઓ કરતી હતી. ત્યારે ત્યાં પહોંચેલી સીની ટીમે કોર્ડન કરીને ત્રણેયને રોકી દીધી હતી. ઈસનપુર પોલીસના મહિલા હેડ કોન્ટેબલે ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો