તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુઓમોટો અરજી:શારદાબેન, LG હોસ્પિટલમાં 859 જગ્યા પર ભરતી કરાઈ નથી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની કથળી રહેલી સ્થિતિ સામે થયેલી સુઓમોટો અરજીમાં અરજદારે જવાબ રજૂ કર્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આરોગ્ય અધિકારીઓ અને તબીબોની મંજૂર થયેલી હોવા છતાં ખાલી જગ્યા ભરવા દાદ માગી છે. સરકાર કોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 20 ટકા તબીબો કામ કરી રહ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં 1038 જગ્યા મંજૂરી છે તે પૈકી 409 જ્યારે શારદાબેન હોસ્પિટલમાં 1248 જગ્યા મંજૂરી થઈ છે તેની સામે હજુ પણ 450 જગ્યા ખાલી છે. ખેમચંદ કોષ્ટિ નામના અરજદારે સોગંદનામામાં એવી રજૂઆત કરી છે કે, સરકારે કોર્ટમાં રજૂ કરેલા આંકડા કોર્ટને ગેરમાર્ગે દોરનારા છે.

અન્ય સમાચારો પણ છે...