સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે તાજેતરમાં બોગસ બિલિંગ કૌભાંડમાં શહેરની જુદી જુદી કોમોડિટીની 17 પેઢી પર દરોડો પાડ્યો હતો, જેમાં 16 પેઢી બોગસ હોવાનું બહાર આવ્યું હતું. આ પેઢીઓ પાસેથી કોણે કોણે આઈટીસી લીધી છે, તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બોગસ પેઢીમાં ગજેરા ટ્રેડલિંક, નવરંગ એન્ટરપ્રાઇઝ, શાહ એન્ટરપ્રાઇઝ, સ્કાય એન્ટરપ્રાઇઝ, એનપી એન્ટરપ્રાઇઝ, ટીપી એન્ટરપ્રાઇઝ, ઓમ એન્ટરપ્રાઇઝ, શ્રી ગણેશ ટ્રેડલિંક, લાખુ ટ્રેડર્સ, આલિયા સ્ક્રેપ, વિનોદ કોર્પોરેશન, આદિત્ય એન્ટરપ્રાઇઝ, અશિયા કોર્પોરેશન, ભરત ટ્રેડલિંક, સફલ ઇનપેક્સ અને રૂહાન ટ્રેડર્સનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.