તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગર્વ:232 મિનિટમાં હુલા હુપિંગ સાથે 550 રૂબિક્સ ક્યુબ સાેલ્વ, મેરલ દાસનું ઈન્ડિયા બુકમાં નામ નાેંધાયું

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

હુલા હુપિંગ કરવા સાથે સતત 3 કલાક 52 મિનિટમાં 550, 3 બાય 3 રૂબિક્સ ક્યુબ મેરલ દાસે સાેલ્વ કર્યા હતા. અા સાથે જ તેને ઈન્ડિયા બુક અાેફ રકાેર્ડમાં નામ નાેંધાવ્યું છે. અા પહેલા ગિનિસ વર્લ્ડ રેકાેર્ડમાં યુએસની નાેહા બ્રાઉનરે હુલા હુપિંગ કરતા સમયે 200 રૂબિક્સ ક્યુબ સાેલ્વ કર્યા છે.

જેથી ગિનિસનાે રેકાેર્ડ તાેડ્યાે છે. જ્યારે ઈન્ડિયા બુકમાં અા નવાે રેકાેર્ડ ‘મેક્સિમમ 3બાય3 રૂબિક્સ ક્યુબ્સ સોલ્વ્ડ વાઈલ નોન સ્ટોપ હુલા હુપિંગ’ નામથી નાેંધાયાે છે. જે આ પહેલા નહોતો. આંબાવાડીમાં રહેતી 13 વર્ષીય મેરલ ઝાયડસ સ્કૂલ ફાેર અેક્સેલન્સ ધાેરણ 8માં અભ્યાસ કરે છે. સતત 4 કલાક જેટલાે સમય ઉભા રહી હુલા હુપિંગમાં ફાઉલ થયા વિના રૂબિક્સ ક્યુબ સાેલ્વ કર્યા હતા. તેના પિતા યશપાલ દાસે કહ્યું, અમે ગિનિસ વર્લ્ડ રેકાેર્ડમાં નવા રેકાેર્ડ માટે અટેમ્પ્ટ કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો