તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્બનાઇઝેશન પર ચર્ચા:મહિલાઓને સ્કિલ કામદાર તરીકે જુઓ, અર્બનાઇઝેશન પર ચર્ચા

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીમાં મહિલા કામદારોની ભાગીદારી વિષય પર વેબિનાર યોજાયો હતો. જેમાં સ્માર્ટ સિટી અર્બનાઇઝેશન ડેવલપમેન્ટમાં મહિલાઓની ભાગીદારી પર ચર્ચા થઈ હતી. મહિલા કામદારોને માત્ર મજૂર તરીકે નહીં પણ સ્કિલ કામદાર તરીકે જોવા જોઇએ. મહિલાઓને પણ સ્કિલ્ડ કામદાર તરીકે વેતન મળવું જોઇએ.

આજના વેબિનારમાં બ્રિજેશ સિંઘ ડેવલપર પુનેએ મહિલા કામદારોને સ્કિલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ આપવા પર ભાર મૂક્યો હતો. ડૉ. સ્વાતિ દત્તા, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી રિસર્ચર પણ જોડાયા હતાં. કેરાલાના ફ્રેથી અમ્મા મેથ્યૂ અને રત્નમાલાએ કન્સ્ટક્શન ઇન્ટ્રસ્ટીમાં મહિલાઓને થતી સામાજિક મુશ્કેલી પર વાત કરી હતી. આ વેબિનારમાં થયેલી ચર્ચાની ‘ધ સિટી મેકર્સ બુક’ પણ ટૂંક સમયમાં પબ્લિશ કરાશે. આ બુક બીજલ બ્રહ્મભટ્ટ દ્વારા લખાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો