તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોને વેકેશનમાં વતન જવામાં મદદ કરવા તમામ ડીપીઓ અને ડીઇઓને શિક્ષણ સચિવે મૌખિક સૂચના આપી છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિક્ષકોએ રજૂઆત કરી હતી કે, વેકેશને કારણે ઘણા શિક્ષકો વતનમાં જવા ઇચ્છે છે તો તેમને પાસ ઇશ્યૂ કરવામાં આવે. આ ઉપરાંત ઘણા શિક્ષકોની ફરિયાદ હતી કે, શિક્ષકોની ઓનલાઇન અરજી નામંજૂર કરવામાં આવે છે, જેથી જે શિક્ષકની અરજી નામંજૂર થાય તેમને પોતાની બિટ નિરીક્ષકને જાણ કરવા અને જરૂર પડે તો જે તે અધિકારી સાથે સંકલન કરવા પણ જણાવાયું છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.