તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ડિપ્લોમા ઈજનેરીમાં ત્રીજા રાઉન્ડમાં 1030ને સીટ એલોટ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

એસીપીડીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ)એ ડિપ્લોમા ઈજનેરી સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ ઈજનેરી કોલેજોની કોર્સની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી છે. કુલ 2590 બેઠકો પર 1030 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયુ છે.

સેલ્ફ ફાઈનાન્સ ડિપ્લોમા ઈજનેરી કોલેજોની બે ઓનલાઈન રાઉન્ડ પ્રવેશ કાર્યવાહી બાદ ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત 30મી નવેમ્બર સુધી સંસ્થા સ્તરે કરી શકાશે. પ્રવેશ કાર્યવાહીમાં સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષમાં સરકારી અને અનુદાનિત સંસ્થાઓની ખાલી રહેલી 10616 બેઠકો પર પ્રવેશ ફાળવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો