તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સાબરમતી રિવરફ્રન્ટ પાસે સ્કૂટરની ડેકી તોડી ફોનની ચોરી

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાર્ક સ્કૂટરની ડેકી તોડી ગઠિયો મોબાઈલ, સોનાની બુટ્ટી અને પર્સ ચોરી ગયો હતો. વાસણામાં રહેતા આહના સેન હેમંત તારાચંદ મુખરજી પતિ અને દીકરી સાથે વિશ્વકુંજ ત્રણ રસ્તા સામેના રિવરફ્રન્ટના મેદાનમાં સ્કૂટર પાર્ક કરીને વોક-વેમાં ફરવા ગયા હતા.

ઘરે આવી જોયું તો પર્સ સહિત ફોન(કિં.15 હજાર), સોનાની બુટ્ટી(કિં.15 હજાર) અને એટીએમ કાર્ડ નહોતું. ગઠિયાએ એટીએમકાર્ડથી રૂ.50 હજાર અને ગુગલ-પેથી રૂ.5 હજારનું ટ્રાન્ઝેક્શન પણ કર્યું હતું. આ અંગે આહનાએ પોલીસ ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો