તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલવિદા:2020માં આવેલા સારા અને ખરાબ સમયને એક બીજા સાથે શેર કરી વર્ષને અલવિદા કર્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કારણે જુદા-જુદા ક્લબ અને ગ્રૂપ્સના ગેટ-ટૂ-ગેધર બંધ હતા ત્યારે હવે અનલોકના 3 મહિના બાદ શહેરમાં કાર્યરત એક્ટિવિટી ક્લબ દ્વારા ન્યૂયર ગેધરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેમ્બર્સ બ્લેક ડ્રેસ કોડમાં આવ્યાં હતાં અને વર્ષ 2020 દરમ્યાન તેમના જીવનની સારી અને ખરાબ પળોને શેર કરી હતી. ત્યારબાદ તેમણે ડાંસ અને ગેમ્સ સાથે એન્જોય કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો