તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:4 હજાર ડોક્ટરોને સેનિટાઈઝર, ફેસ શિલ્ડ અપાયા

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત સ્ટેટ બ્રાન્ચે આઇએમએ વિજય કોવિડ-19 મિશન હેઠળ વિવિધ કોલેજ, સિવિલ, વીએસ સંલગ્ન હોસ્પિટલો, સોલા સિવિલ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, વડોદરાની મેડિકલ કોલેજોના 4 હજાર ડોક્ટરને 8-8 હજાર માસ્ક અને સેનિટાઈઝર, 4 હજાર ફેસ શિલ્ડ અપાયા હોવાનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ચેરમેન ડો. તુષાર પટેલ અને માનદ મંત્રી ડો. કમલેશ સૈનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો