તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામૂંજર:રૂ. 500 કરોડની જમીન હડપવાના કેસમાં રમણ પટેલના જામીન ફગાવાયા

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

થલતેજમાં બોગસ દસ્તાવેજોના આધારે રૂ.500 કરોડની જમીન પચાવી પાડવાના કેસમાં પોપ્યુલર બિલ્ડર્સ ગ્રૂપના રમણ પટેલ અને દશરથ પટેલની જામીન અરજી એડિશનલ જિલ્લા જજ હેતલકુમાર શાહે ફગાવી દીધી છે.

આરોપીઓની જામીન અરજી ફગાવતાં કોર્ટે નોંધ્યું હતું કે, પોલીસ તપાસમાં લોકોનાં નિવેદનો અને દસ્તાવેજો જોતાં આરોપીઓ વિરુદ્ધ ગંભીર પ્રકારનો ગુનો છે. આરોપીઓ વિરુદ્ધ આ પ્રકારના અનેક ગુના છે. આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડાં થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો