તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:મણિનગર અને ઓઢવમાં કોરોના વોરિયર્સને રૂ. 2ની ઓછી કિંમતે પેટ્રોલ-ડીઝલ મળશે

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મણિનગર અને ઓઢવમાં ગુરુદેવ પેટ્રોલિયમ ડોક્ટર્સ, મેડિકલ-પેરા મેડિકલ, મ્યુનિસિપલ અને ફાયર બ્રિગેડના કર્મીઓ, પોલીસ, હોમગાર્ડના જવાનો, પત્રકારો જેવા કોરોના વોરિયર્સના માન-સન્માનમાં કિંમત કરતા રૂ. 2 ઓછા ભાવે પેટ્રોલ આપે છે. તમામ લોકોએ ફિલરને ઓળખપત્ર બતાવશે એટલે તેમને રૂ. 2 ઓછા આપવાના રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો