તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વસ્ત્રાલમાં પાઈપલાઈનની કામગીરીને લઈને રોડ રસ્તા બ્લોક થયા

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

ક્યાંક પીવાના પાણીની લાઈન તો ક્યાંક ગટરની લાઈનો નખાવાને કારણે આખે આખા રોડ બ્લોક થઈ ગયા છે. વસ્ત્રાલ રતનપુરા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પાસેનો આ રોડ પર મોટી પાઈપો ખડકી દેવાઈ છે અને એક કિમી જેટલો રોડ લગભગ બંધ જ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ કામ ચાલે છે જેને લઈને સ્થાનિકોએ સત્તાવાળાઓને પણ ફરિયાદો કરી છે. (તસવીર-કરણસિંહ પરમાર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો