રોડ સ્થિતિ:અમદાવાદમાં મેટ્રો માટે ખોદાયેલા રોડ હજી પણ એ જ સ્થિતિમાં

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડિંગમાં રોડ બનાવવા સૂચના અપાઈ
  • મેટ્રોમાંથી પૈસા ન આવતાં રોડ ન બન્યા

શહેરમાં મેટ્રો દોડતી શરૂ થયા પછી તે રૂટ પરના બિસમાર રોડની હાલત સુધારવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી. અધિકારીઓને આ રોડ રિપેર કરવા માટે નિર્દેશ કરાયો છે. રોડ રિપેર કરવા માટે મેટ્રોએ ગત વર્ષે રૂપિયા આપ્યા હતા. જો કે, ચાલુ વર્ષે એકપણ રૂપિયો ન આપ્યો હોવાથી વિવાદ થયો છે.

જ્યારે મંથરગતિએ ચાલી રહેલા વાડજ સ્મશાનગૃહનું કામ ઝઢપી પૂર્ણ થાય તે માટે પણ રજૂઆત કરાઈ હતી. ઉલ્લેખનીય છેકે, લાંબા સમયથી વાડજ સ્મશાનગૃહનું કામ ચાલી રહ્યું છે જોકે હજુ પણ તે પૂર્ણ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...