તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ:મહારાષ્ટ્રથી આવેલાં દંપતીને લૂંટી રિક્ષાચાલક ફરાર

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના ગામમાં રહેતા સૂર્યકાંત સાવળે અને તેમનાં પત્ની ગુરુવારે સવારે તેમના ગામથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને આવ્યા હતા.

દરમિયાન વટવા ગોકુલ રેસિડેન્સી જવા માટે તેઓ એક ઓટો રિક્ષામાં બેઠાં હતાં, જેમાં પહેલાથી બે વ્યક્તિ બેઠી હતી. દરમિયાન રસ્તામાં ઓટો રિક્ષાચાલક અને તેના બે સાગરીતોએ સૂર્યકાંત સાવળેનું ધ્યાન બીજે દોરી તેમની પત્નીનાં થેલામાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ. 500 મળી કુલ રૂ. 93,500ની મતાની ચોરી કરી હતી, જેની ખબર સૂર્યકાંત સાવળેને રિક્ષામાંથી ઉતર્યા બાદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો