તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ:નિરમા યુનિવર્સિટીના પ્રોફેસરનું મેલેરિયા વેક્સીન પર સંશોધન

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની રસી બનાવવામાં આ સંશોધન ઉપયોગી થઈ શકશે

મેલેરિયામાં દર્દીના શરીરમાં ઇમ્યુનિટી વધારતી રસી બનાવવા બાબતે કરાયેલું સંશોધન ઇન્ટરનેશલ જર્નલ ઑફ ઇમ્યુનોલોજીમાં પ્રકાશિત થયું. કોરોના મહામારીના સમયમાં વ્યક્તિની ઇમ્યુનિટી સિસ્ટમ સૌથી વધારે કારગર સાબિત થઇ રહી છે. ત્યારે નિરમા યુનિવર્સિટીના સાયન્સ વિભાગના વડા પ્રોફેસર ડૉ. સરત કે. દલાઇ દ્વારા કરાયેલા સંશોધનમાં મેલેરિયા રોગમાં દર્દીના શરીર પર થતી અસર બાબતે સંશોધન કરવામાં આવ્યું છે. મેલેરિયાની બીમારીથી બચવા દર્દીના બ્લડ સેલ પર સંશોધન કરાયું છે. જે મેલેરિયાની રસી શોધવામાં મદદરૂપ થશે.

દર્દીઓના બ્લડ સેમ્પલ પર રિસર્ચ
મેલેરિયાના બેક્ટેરિયા માનવ શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ પર હુમલો કરે છે. હાલમાં જે રસી ઉપલબ્ધ છે. તેની અસર માત્ર 6 મહિના પૂરતી જ રહે છે. આ સંશોધનમાં સોલા સિવિલના 400 જેટલા 15થી 75 વર્ષની વયજૂથના દર્દીઓના બ્લડ સેમ્પલ પર રિસર્ચ કરાયું છે.

રિસર્ચના તારણો

 • એમએચસી વર્ગ II (એમએચસીઆઈઆઈ) પરમાણુઓ સેલ સપાટી ગ્લાયકોપ્રોટીન છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
 • ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ છે કે કેમએમએચસીઆઈઆઈ-ડીઆરબી નિયમનકારી જનીન પ્લાઝમોડિયમ ચેપગ્રસ્ત વ્યક્તિઓમાં મેલેરિયાના ક્લિનિકલ પરિણામો સાથે સંકળાયેલ હોઈ શકે.
 • એસિમ્પટમેટિક દર્દીઓ સાથે હળવા મેલેરિયા ધરાવતા દર્દીઓની તુલના કરવા જે પ્લાઝમોડિયમ ચેપ. તે દર્શાવે કે જીટીએટી હેપ્લોટાઇપ વધેલી ડીઆરબી ટ્રાંસ્ક્રિપ્શન પ્રવૃત્તિને વધારે છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો