તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:હિમાલયા મોલ પાસેના શ્રીજી ટાવરમાં ત્રણ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

હિમાલયા મોલ પાસેના શ્રીજી ટાવરમાં એક જ પરિવારના બે સહિત કુલ ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે પાલડીની ગિરનાર સોસાયટીમાં બે, સોલા હાઈકોર્ટ પાસેના નંદનવન બંગલોઝમાં એક, આનંદનગરના કનકકલામાં એક જ્યારે પ્રેરણાતીર્થ દેરાસર પાસેના પારસ બંગલોમાં એક અને નંદવન 5માં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જોધપુરના અવની રો-હાઉસમાં પણ 80 વર્ષીય વૃદ્ધા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. પાલડીના માદલપુર ગામમાં પણ ચેપ પ્રસર્યો છે. જ્યારે વેજલપુરના વિનસ પાર્ક લેન્ડમાં વધુ એક પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીં અગાઉ પણ 4 કેસ નોંધાયા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો