તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનુર્માસ:કુમકુમ મંદિરમાં ધનુર્માસ નિમિત્તે ધાર્મિક ગ્રંથો, લેપટોપ મૂકી પૂજન-અર્ચન કરાયાં

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મણિનગરમાં સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા ધનુર્માસની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી રહી છે, જે નિમિત્તે ભગવાન સમક્ષ ધાર્મિક ગ્રંથો, લેપટોપ, પેન વગેરે વસ્તુઓ મૂકવામાં આવી હતી. ધનુર્માસ નિમિત્તે રોજ સવારે 7થી 8 વાગ્યા દરમિયાન સ્વામિનારાયણ મહામંત્રની ધૂન-કથા કરવામાં આવે છે.

ધનુર્માસ અંગે પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, ધનુર્માસમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન ભણવા જાય છે એવી માન્યતાને કારણે ધાર્મિક ગ્રંથો, લેપટોપ, પેન વગેરે મુકાયાં હતાં. આ પ્રસંગે આનંદપ્રિયદાસજીએ ભગવાનનું અને ગ્રંથોનું પૂજન-અર્ચન કર્યું હતું અને કોરોના વાઇરસની ઉપાધિના શમન માટે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો