તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ટેક્સના નિયમોને સમજવા ‘બેઝિક ઑફ ઇન્કમ ટેક્સ એક્ટ’નું વિમોચન

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • GCCI દ્વારા બહાર પાડેલી બુકલેટમાં છે સેક્શન વાઇઝ જવાબો

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અંર્તગત આવેલી ડાયરેક્ટ ટેક્સ કમિટી દ્વારા ‘બેઝિક ઓફ ઈન્કમ ટેક્સ એક્ટ 1961 (સેક્શન 1-59) ફ્રિક્વેન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન’ પર બુકલેટ લોન્ચ કરવામાં આવી હતી. આ બુકલેટનું લોન્ચિંગ ઈન્કમટેક્સનાં પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર અમિત જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. આ બુકલેટ વિશે વાત કરતા કમિટીએ જણાવ્યું હતું કે, ‘આ બુકલેટમાં ઈન્કમ ટેક્સ એક્ટને લગતા પ્રશ્નો છે. જેમાં સેક્શન વાઇસ જવાબો પણ આપ્યા છે. ટેક્સ ભરતા દરેક વ્યક્તિ એક્ટનાં નિયમોને સમજી શકે તેનાં પર ધ્યાન રાખીને આ બુકલેટ તૈયાર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો