તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કશોપ:નવરંગપુરાના આદર્શ ભારત દ્વારા રેકી વર્કશોપ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના નવરંગપુરા વિસ્તારમાં કાર્યરત આદર્શ ભારત દ્વારા 2જી જાન્યુઆરી 2021નાં રોજ સવારે 8થી 10 વાગ્યા સુધી ઓનલાઈન રેકી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશનમાં રેકીના પહેલા અને બીજા એમ કુલ બે લેવલ શીખવાડવામાં આવશે અને 10 સેશન આપવામાં આવશે.

આ બંને સેશન રેકીનાં ગ્રાન્ડ માસ્ટર અને મની મંત્રા કોચ સંગીતા ગુપ્તા દ્વારા શીખવાડવામાં આવશે. આ સેશન 2જી જાન્યુઆરી બાદ દર શનિવારે અને રવિવારે રાખવામાં આ‌વશે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે તમારે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો