તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટૉક:રાવજી પટેલના 81મા જન્મદિને ‘અમે વગડાના ચંદન કાષ્ટ રે’ સાહિત્યિક ટૉક યોજાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સાહિત્ય અકાદમી અને સત્વનાં ઉપક્રમે સાહિત્યકાર રાવજી પટેલના 81મા જન્મદિને ‘અમે વગડાના ચંદન કાષ્ટ રે’ સાહિત્યિક ટૉક યોજાઈ. આ ઓનલાઇન યોજાયેલા કાર્યક્રમમાં અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ વક્તવ્ય આપ્યું.

જ્યારે રાવજી પટેલના સર્જન ‘અંગત’ વિશે મણિલાલ હ. પટેલે અને ‘અશ્રુઘર’ વિશે નવનીત જાનીએ વાત કરી. સિટી ભાસ્કર સાથેની વાતમાં વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે, ‘નવલકથા હોય કે બીજો કોઈ પ્રકાર તેમાં રાવજી પટેલનું સર્જન અલગ પ્રકારનું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો