તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:રાણીપની 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનારને 7 વર્ષની જેલ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાણીપની 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપી રાહુલ સોલંકીને એડી. સેશન્સ જજ પી.સી.ચૌહાણે દોષી ઠેરવી 7 વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.

વર્ષ 2012માં ચાંદલોડિયામાં રહેતો રાહુલ સોલંકી 15 વર્ષની સગીરાને મિત્રતા કરવા દબાણ અને બદનામ કરવાની ધમકી આપતો હતો. 5 ડિસે.,2012ના રોજ રાહુલ સગીરને એક હોટલમાં લઈ ગયો અને દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ 14 સાક્ષી તપાસી આરોપી સામે ગુનો પુરવાર કર્યોં હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો