વિન્ટર કાર્નિવલ:બ્રહ્મા કુમારીઝની એજ્યુકેશન વિંગ દ્વારા આબુ રોડ ખાતે રાજયોગી કિડ્સ વિન્ટર કાર્નિવલ યોજાયો

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પર્ફોર્મન્સ આપી રહેલી અમદાવાદની 15 વર્ષીય ત્રિશા રમેશ ભોગાયતા - Divya Bhaskar
પર્ફોર્મન્સ આપી રહેલી અમદાવાદની 15 વર્ષીય ત્રિશા રમેશ ભોગાયતા

બ્રહ્મા કુમારીઝની એજ્યુકેશન વિંગ દ્વારા તાજેતરમાં 21થી26 ડિસેમ્બર સુધી રાજસ્થાનના આબુ રોડ ખાતે આવેલા શાંતિવનમાં રાજયોગી કિડ્સ વિન્ટર કાર્નિવલ યોજવામા આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ-બાળકોએ ભાગ લીધો હતો. રાઈટિંગ સ્પર્ધા, યોગા, મેડિટેશન, સ્ટોર ટેલિંગ, ફોટોગ્રાફી સહિતની વિવિધ કમ્પિટિશન ઈવેન્ટ તેમજ કલ્ચરલ પ્રોગ્રામ્સ-પર્ફોમન્સનું પણ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમાં કલચરલ ડાન્સની ભરતનાટ્યમ ઈવેન્ટમાં અમદાવાદની 15 વર્ષીય ત્રિશા રમેશ ભોગાયતાએ ભાગ લીધો હતો અને ખૂબ જ સુંદર પર્ફોર્મન્સ આપતા દર્શકોને મંત્રમુગધ કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...