કોરોના ઈફેક્ટ:રાજપથ-કર્ણાવતી ક્લબની AGMની મુદત 3 મહિના વધી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપથ કલબ અને કર્ણાવતી કલબના સંચાલકો કોવિડ-19ના કારણે હિસાબો, બેલેન્સશીટ તૈયાર કરી શકાયા ન હોવાથી તેમજ ઓડિટ કરાવી શકાયા ન હોવાથી એજીએમની મુદત લંબાવવા કરેલી અરજીને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે મંજૂર કરી છે.

બન્ને કલબોની મુદત 31 ડિસેમ્બર 2020 થઇ છે. આ બંનેએ 31 ડિસેમ્બર પહેલા એજીએમ યોજવાની રહેશે. રાજપથ કલબના પ્રમુખ જગદીશ પટેલ અને કર્ણાવતી કલબના પ્રમુખ એન.જી.પટેલે જણાવ્યું હતું કે, એજીએમ બોલાવવા માટે 23 દિવસ પહેલા નોટિસ, બેલેન્સશીટની ઓડીટની કાર્યવાહી પૂરી કરવી, બેલેન્સશીટની નકલો પ્રિન્ટ થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...