આગાહી / 48 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની વકી

Rainfall in different parts of the state in 48 hours
X
Rainfall in different parts of the state in 48 hours

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 05:55 AM IST

અમદાવાદ. આગામી 48 કલાકની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત રાજ્યનાં 6 શહેરમાં પારો 39 ડિગ્રી પાર કરી જતાં બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી