તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:રેલવેના ઈજનેરોએ એન્જિનિયર્સ ડે ઊજવ્યો

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ રેલવે ડિવિઝનમાં ફરજ બજાવતા એન્જિનિયરો દ્વારા ભારત રત્ન એન્જિનિયર એમ. વિશ્વૈશ્વરૈયાના જન્મ દિને એન્જિનિયર્સ ડેની ઉજવણી કરાઈ હતી. હાલ કોરોનાના કારણે ઉપસ્થિત એન્જિનિયરો દ્વારા સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...