તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માસ્ક ન પહેરવાની બહાનાબાજી કરનારા દંડાયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉસ્માનપુરા મ્યુનિ. ઓફિસ પાસે 65 વર્ષની એક વ્યક્તિને માસ્ક વગર પકડવામાં આવ્યા. દંડ ભરીશ નહીં કહેતા પોલીસ સ્ટેશન લઈ લવાયા જવાયા હતા. - Divya Bhaskar
ઉસ્માનપુરા મ્યુનિ. ઓફિસ પાસે 65 વર્ષની એક વ્યક્તિને માસ્ક વગર પકડવામાં આવ્યા. દંડ ભરીશ નહીં કહેતા પોલીસ સ્ટેશન લઈ લવાયા જવાયા હતા.

કોરોના સામે રક્ષણ માટે માસ્ક જ વેક્સિન હોવા છતાં અને હાઇકોર્ટે પણ માસ્ક નહીં પહેરનારા લોકો સામે કડક વલણ અપનાવ્યું હોવા છતાં સંખ્યાબંધ લોકો માસ્ક પહેરવાનું ટાળે છે. મ્યુનિ.ની ટીમોએ હાલ માસ્ક નહીં પહેરનારાને પકડવાની ઝુંબેશ ચાલુ કરી છે.

ઉસ્માનપુરા મ્યુનિ. ઓફિસ પાસે 65 વર્ષની એક વ્યક્તિને માસ્ક વગર પકડવામાં આવી તો તેણે દલીલ કરી હતી કે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે માટે માસ્ક નીચું કર્યું છે. દંડ ભરીશ નહીં. જો કે, મ્યુનિ. ટીમે કોઈપણ પ્રકારની બહાનાબાજી ચલાવી નહીં અને 1 હજાર દંડ કરવા સાથે તેમને પોલીસ સ્ટેશન લઈ લવાયા જવાયા હતા. અન્ય એક ઘટનામાં એક મહિલાનું માસ્ક તેના બાળકે ખેંચી નાંખતા મ્યુનિ. ટીમે તેને પકડી 1 હજારનો દંડ વસૂલ કર્યો હતો.

માસ્ક ગળા પર રાખતા દંડની કાર્યવાહી.
માસ્ક ગળા પર રાખતા દંડની કાર્યવાહી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો