તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:કોરોનાને લીધે તમામ શૈક્ષણિક સંસ્થાઓનો પ્રોપર્ટી ટેક્સ માફ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારીના લીધે શહેરની કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, સ્કૂલો કે કોલેજોના બિલ્ડિંગનો વપરાશ થયો નથી. હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઇન શિક્ષણ ચાલે છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓને મ્યુનિ.ના પ્રોપર્ટી ટેક્સમાં માત્ર બંધનો લાભ આપવા, એટલે કે માફ કરવાની દરખાસ્ત રેવન્યુ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી. ચર્ચા-વિચારણા બાદ પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની દરખાસ્તને મંજૂર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો