તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધથી વિવાદ:ખાનગી બસના પ્રતિનિધિને સુભાષબ્રિજ RTOમાં નો-એન્ટ્રીનો વિરોધ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુભાષબ્રિજ આરટીઓમાં અમદાવાદના ખાનગી બસ એસોસિએશનના પ્રતિનિધિને આરટીઓના કામ માટે પ્રતિબંધ ફરમાવતા વિવાદ સર્જાયો છે. શહેરના 500 બસ માલિકો હવે વાહનવ્યવહાર મંત્રી સમક્ષ રજૂઆત કરશે.

ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટ એસોસિએશનના હોદ્દેદારોએ કહ્યું કે, આર્થિક નુકસાન છતાં આરટીઓના કામ માટે અલાયદો માણસ રાખવાની સલાહ આપે છે. ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસીએશનના પ્રમુખ કિરણ મોદીએ કહ્યું કે, કોરોનામાં બસ માલિકોને 250 કરોડનું નુકસાન થયું છેે. છતાં વાહનવ્યવહાર કમિશનર અને આરટીઓ બસ માલિકોને આરટીઓના કામ માટે માણસ રાખવાની સલાહ આપે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો