તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિમાન્ડ:પોપ્યુલર બિલ્ડર્સ ગ્રૂપના રમણ પટેલની પુત્રવધૂ ફીઝુને ધમકી કેસમાં પિતાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોપ્યુલર બિલ્ડર્સ ગ્રૂપના રમણ પટેલની પુત્રવધૂ ફિઝુને ફોન પર ધમકી આપનારા તેના પિતા મુકેશ પટેલના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

જોકે રિમાન્ડ નામંજૂર કરવા માટે મુકેશ પટેલે કોર્ટમાં કહ્યું હતું કે, ‘હું વયોવૃદ્ધ અને માનસિક ડિપ્રેશનમાં હોવાથી મારા પોલીસ રિમાન્ડ નામંજૂર કરવામાં આવે.’ જોકે ગ્રામ્ય કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી ગ્રાહ્ય રાખી મુકેશ પટેલને 2 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો