તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લડ ડોનેશન કેમ્પ:સરદારનગરમાં પોલીસકર્મીઓએ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 67 બોટલથી વધુ બ્લડ એકત્રિત કર્યું

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરદારનગર પોલીસ સ્ટેશનમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં પોલીસ કર્મચારીઓએ ભેગા મળીને 67 બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. આ કેમ્પમાં પીઆઈ એચ. બી. પટેલ, એસીપી, ડીસીપીએ પણ બ્લડ ડોનેશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...